ગુજરાતી પંચાંગ એપ
Gujarati Calendar
તિથિ, પંચાંગ, ચોઘડિયા —
બધુ એક જ જગ્યાએ.
રોજની તિથિ, નક્ષત્ર, રાશિ, તહેવારો, વ્રત કથા અને તમારા સ્થળ મુજબનું ચોઘડિયું — સુંદર અને સરળ ગુજરાતી કેલેન્ડરમાં.
મફત · ઑફલાઇન ઉપયોગી · iPhone + iPad

વિશેષતાઓ
એક જ એપમાં બધુ જોઈએ તે
તિથિ અને ચોઘડિયાંથી માંડીને તહેવારો અને વ્રત કથા સુધી — ગુજરાતી કેલેન્ડર રોજના હિન્દુ પંચાંગ માટેનો સૌથી સુઘડ ઉપાય.
તિથિ અને પંચાંગ
રોજની તિથિ તેના પૂર્ણ સમય સહિત, નક્ષત્ર, રાશિ અને વિક્રમ સંવત — સુંદર ગુજરાતી ફૉન્ટમાં.
ચોઘડિયું
તમારા સ્થળના સૂર્યોદય અને સૂર્યાસ્ત મુજબનું દિવસ અને રાતનું ચોઘડિયું, ચાલુ સ્લોટ ઇન્ડિકેટર સહિત.
તહેવાર અને રજાઓ
મહિના પ્રમાણે તહેવારો અને રજાઓની યાદી — જાહેર, બેંક, જૈન, મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી અને સ્વામિનારાયણ ફિલ્ટર સાથે.
વ્રત કથા
એકાદશી અને મુખ્ય વ્રતોની કથાઓ — સરળ ગુજરાતી ભાષામાં, ઓફલાઇન પણ વાંચો.
નોંધ અને રિમાઇન્ડર
કોઈપણ તારીખ પર તમારી નોંધ ઉમેરો, રિમાઇન્ડર સેટ કરો — એપ તમને યાદ અપાવશે.
સ્થાન મુજબની ગણતરી
તમારા શહેરનું ચોક્કસ સૂર્યોદય અને સૂર્યાસ્ત — IP પરથી ઑટો શોધ, શહેરનું નામ લખી બદલી પણ શકાય.
ઉંમર કેલ્ક્યુલેટર
જન્મ તારીખ પરથી વર્ષ, મહિનો, દિવસની ચોક્કસ ઉંમર અને આગામી જન્મદિવસ સુધીના દિવસો.
પંચક અને વિંછુંડો
પંચક, વિંછુંડો અને અન્ય અશુભ સમયના શરુ-અંત સમય — એક નજરમાં.
સ્ક્રીનશૉટ
એપની અંદર નજર
સુંદર ગુજરાતી ફૉન્ટ, ગરમ રંગો અને સરળ લેઆઉટ — રોજ વાપરવા માટે બનાવેલ.
આજે જ ડાઉનલોડ કરો
દર રોજ તિથિ, ચોઘડિયું, તહેવાર અને વ્રત કથા — તમારા ગજવામાં. મફત, ઓફલાઇન કામ કરતી સરળ ગુજરાતી એપ.
App Store પરથી ડાઉનલોડ કરો


